Wednesday, June 1, 2016

કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ રાજકોટ લોહાણા મહાજન દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે રઘુવંશીઓ માટે આયોજનઃ ૩૨ ટીમો વચ્ચે સટાસટીના જંગઃ દરરોજ ચાર ટીમો વચ્ચે મેચ રમાશે કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ-inf by Ashok Hindocha M-94262 54999કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ રાજકોટ લોહાણા મહાજન દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે રઘુવંશીઓ માટે આયોજનઃ ૩૨ ટીમો વચ્ચે સટાસટીના જંગઃ દરરોજ ચાર ટીમો વચ્ચે મેચ રમાશે કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ રાજકોટ,તા.૧: રાજકોટ લોહાણા મહાજન 'રમત-ગમત કમીટી' - રઘુવંશીઓની તમામ અલગ સંસ્થાઓ તથા મહાજન વિવિધ કમીટીઓના સથવારે ઓપન ગુજરાત- રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૬નું તા.૧થી૧૦ જુન દરમ્યાન શાસ્ત્રીમેદાન (અનિલ પેવેલીયન) ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૩૨ જેટલી ટીમો ભાગ લઇ રહેલ છે. ૧૨ ઓવરના મેચ દરરોજ સાંજે ૭થી રાત્રીના ૧૨ રદમ્યાન યોજાશે. દરરોજ ચાર ટીમો મેચો ખેલશે. ઓપન રઘુવંશી- ગુજરાત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને આખરી ઓપ આપવા માટે અનિલ પેયેલીયન શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના માર્ગદર્શન હેઠળ તમામ હોદેદારો સર્વેશ્રી શૈલેષભાઇ ગણાત્રા- રીટાબેન કોટક સંજયભાઇ કક્કડ, યોગેશભાઇ જસાણી, ભુપેન્દ્રભાઇ કોટક, અશોકભાઇ હિન્ડોચા, રમતગમત સમિતિના ચેરમેન શ્રી પિયુષભાઇ કુંડલીયા 'યુવા સમિતીના ચેરમેન' શ્રી કલ્પેશ બગડાઇ તથા ટીમ મેમ્બર્સ શ્રી ઇન્દ્રેશભાઇ ગોકાણી (કોમેન્ટ્રેટર) ધવલભાઇ કક્કડ મયંકભાઇ પાઉ, જય ઘેલાણી, હેત તન્ના, મનીષાબેન કુંડલીયા, પ્રમેયભાઇ છત્રા, સ્મીતાબેન સેજપાલ, 'સાંસ્કૃતિ કમીટીના ચેરમેન' શ્રી યોગેશભાઇ પુજારા તથા રઘુવંશી અગ્રણીઓ સર્વશ્રી બકુલભાઇ નથવાણી, પરેશભાઇ ચગ, શ્રી મનુભાઇ ઠક્કર (રાજકોટ ગૌરવ પરિવાર), શ્રી પ્રદિપભાઇ સચદે, શ્રી કિરીટભાઇ કેશરીયા, શ્રી મેહુલભાઇ નથવાણી, હરેશભાઇ બોરીયા, મીત રાચ્છ, સુરેશભાઇ સાપાણી, અશોકભાઇ પોપટ, ભદ્રેશભાઇ રાયઠઠ્ઠા, ચંદુભા કાછેલા, જસ્મીન જોબનપુત્રા, કિરીટભાઇ રાજાણી, પ્રમોદભાઇ છત્રા પાર્થ હિન્ડોચા સહિતનાએ ઉપસ્થિત રહી ચર્ચા- વિચારણા કરી હતી. દરમિયાન આજે બુધવારે રાત્રે ૯ કલાકે અનિલ પેરેલીયન ખાતે પ્રથમ ફ્રેન્ડલી મેચ યોજાશે. જેમાં તમામ રઘુવંશીઓ- ભાઇઓ -બહેનોએ સહપરીવાર અમંત્રણ અપાયું છે. આવતીકાલ તા.૨ના ગુરૂવારથી દરરોજ સાંજે ૭થી રાત્રીના ૧૨ દરમ્યાન દરરોજના ૪ મેચો ડ્રો મુજબ યોજવામાં આવશે. તમામ ટીમના કેપ્ટનો તથા ખેલાડીઓએ તા.૨ના રોજ સાંજે ૬:૩૦ કલાકે ગ્રાઉન્ડ પર ખેલાડીઓના નામ આઇડી પ્રફુ સાથે નક્કી કરેલા 'ડ્રેસ કોડ' સાથે સમયસર ઉપસ્થિત રહેવા શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી દ્વારા જણાવાયું છે. વધુ વિગત માટે રમતગમત કમીટીના ચેરમેન પિયુષભાઇ કુંડલીયા તથા સભ્યોનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. (04:18 pm IST) Share This News Facebook Twitter Share on Google+ Blogger

No comments:

Post a Comment